બે લેન્સની વિભાજન શક્તિ (dispersive power) $0.01$ અને $0.02$ છે. જો એક લેન્સની કેન્દ્રલંબાઈ $+10\, cm$ હોય,તો બીજા લેન્સની કેન્દ્રલંબાઈ કેટલી હોવી જોઈએ જેથી તેઓ એક્રોમેટિક સંયોજન બનાવે?

  • A
    $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અપસારી (diverging) લેન્સ.
  • B
    $20\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી (converging) લેન્સ.
  • C
    $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અપસારી (diverging) લેન્સ.
  • D
    $10\, cm$ કેન્દ્રલંબાઈ ધરાવતો અભિસારી (converging) લેન્સ.

Explore More

Similar Questions

$f_1$ અને $f_2$ કેન્દ્રલંબાઈ ધરાવતા બે પાતળા લેન્સ સંપર્કમાં અને એક જ અક્ષ પર છે. આ સંયોજન કેટલી પાવર ધરાવતા એક લેન્સને સમતુલ્ય છે?

અહીં દર્શાવેલ આકૃતિમાં,લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્રલંબાઈ ($cm$ માં) કેટલી છે? (ધારો કે બધા સ્તરો પાતળા છે)

$+12 \ D$ અને $-2 \ D$ પાવર ધરાવતા બે લેન્સ સંપર્કમાં રાખવામાં આવ્યા છે. આ સંયોજનની સંયુક્ત કેન્દ્રલંબાઈ ....... $cm$ થશે.

$25\ cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતો એક અપસારી લેન્સ (diverging lens),$20\ cm$ ની કેન્દ્રલંબાઈ ધરાવતા અભિસારી લેન્સ (converging lens) થી $15\ cm$ ના અંતરે મૂકવામાં આવ્યો છે. સમાંતર પ્રકાશનું કિરણપુંજ અપસારી લેન્સ પર આપાત થાય છે. તો રચાતું અંતિમ પ્રતિબિંબ:

બે પાતળા બહિર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $f_{1}$ અને $f_{2}$ છે. ત્રીજા પાતળા અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ $f_{3}$ છે. જો બે બહિર્ગોળ લેન્સ સંપર્કમાં હોય,તો લેન્સનો કુલ પાવર $P_{1}$ છે. જો પ્રથમ બહિર્ગોળ લેન્સ ત્રીજા લેન્સ સાથે સંપર્કમાં હોય,તો કુલ પાવર $P_{2}$ છે. જો બીજો લેન્સ ત્રીજા લેન્સ સાથે સંપર્કમાં હોય,તો કુલ પાવર $P_{3}$ છે,તો:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo