બે અંકની સંખ્યા અને તેના અંકોની અદલાબદલી કરવાથી મળતી સંખ્યા વચ્ચેનો તફાવત $36$ છે. જો સંખ્યાના અંકોનો ગુણોત્તર $1:2$ હોય,તો તે સંખ્યાના અંકોના સરવાળા અને તફાવત વચ્ચેનો તફાવત કેટલો થાય?

  • A
    $4$
  • B
    $8$
  • C
    $16$
  • D
    $20$

Explore More

Similar Questions

યુદ્ધ પહેલાં,સૈન્યમાં ટેન્ક અને વિમાનોનો ગુણોત્તર $5:3$ હતો. યુદ્ધ દરમિયાન $1000$ ટેન્ક અને $800$ વિમાનો નાશ પામ્યા હતા. ટેન્ક અને વિમાનોનો ગુણોત્તર $2:1$ થઈ ગયો. તો યુદ્ધ પછી ટેન્કની સંખ્યા કેટલી હશે?

જો $m : n = 3 : 2$ હોય,તો $(4m + 5n) : (4m - 5n)$ ની કિંમત કેટલી થાય?

₹ $73,689$ ને $A$ અને $B$ વચ્ચે $4:7$ ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે છે. $A$ ના હિસ્સાના ત્રણ ગણા અને $B$ ના હિસ્સાના બમણા વચ્ચેનો તફાવત કેટલો છે? (₹ માં)

જો $A: B = \frac{1}{2}: \frac{3}{8}$,$B: C = \frac{1}{3}: \frac{5}{9}$ અને $C: D = \frac{5}{6}: \frac{3}{4}$ હોય,તો ગુણોત્તર $A: B: C: D$ શોધો.

જો $0.75 : x :: 5 : 8$ હોય,તો $x$ ની કિંમત કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo