નીચેનામાંથી કયા પ્રક્રિયકો સાથે ડીલ્સ-એલ્ડર (Diels-Alder) પ્રક્રિયા થશે નહીં?

  • A
    $CH_2=CH-CH_2-CH=CH_2$ અને $CH_2=CH_2$
  • B
    $CH_2=CH-CH=CH_2$ અને $CH_2=CH_2$
  • C
    $CH_2=CH-CH=CH_2$ અને $CH_3-CH=CH_2$
  • D
    $CH_2=CH-CH=CH_2$ અને $CH_2=CH-CH_3$

Explore More

Similar Questions

આલ્કાઈલ હેલાઈડના ડીહાઈડ્રોહેલોજનેશન દ્વારા નીચેનામાંથી કયો આલ્કીન સૌથી સરળતાથી બને છે?

કયા આલ્કીનનું ઓઝોનોલિસિસ કરવાથી $CH_3CH_2CHO$ અને $CH_3COCH_3$ મળે છે?

Difficult
View Solution

વિધાન-$I$ :- ઓઝોનોલિસિસ પ્રક્રિયાનો ઉપયોગ આલ્કીનમાં દ્વિબંધનું સ્થાન નક્કી કરવા માટે થાય છે.
વિધાન-$II$ :- જ્યારે $but-1-ene$ અને $but-2-ene$ નું અલગ-અલગ ઓઝોનોલિસિસ કરવામાં આવે છે,ત્યારે બંને સમાન નીપજ આપે છે.
ઉપરના વિધાનોના પ્રકાશમાં,સાચો વિકલ્પ પસંદ કરો.

આલ્કીનનું જળવિભાજન સમજાવો.

પ્રોપિન અને $HCl$ વચ્ચેની પ્રક્રિયાથી આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડનું નિર્માણ નીચેનામાંથી કોના આધારે થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo