આકૃતિ પ્રગામી તરંગનું પ્રસરણ દર્શાવે છે. $A$,$B$,$C$,$D$,$E$ અને $F$ આ તરંગ પરના બિંદુઓ છે. નીચેનામાંથી કયા બિંદુઓ કંપનની સમાન સ્થિતિમાં (એટલે કે,સમાન કળામાં) છે?

  • A
    $A, B$
  • B
    $B, C$
  • C
    $B, D$
  • D
    $B, E$

Explore More

Similar Questions

તરંગ $y = 4\sin 2\pi \left( \frac{t}{0.02} - \frac{x}{100} \right)$ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? જ્યાં $y$ અને $x$ એ $cm$ માં અને $t$ એ $sec$ માં છે.

નીચેનામાંથી કયું સમીકરણ પ્રગામી તરંગ (progressive wave) દર્શાવે છે?
$(A)$ $y=2 \cos 3x \sin 10t$
$(B)$ $y=2 \sqrt{x-vt}$
$(C)$ $y=3 \sin (5x-0.5t)+4 \cos (5x-0.5t)$
$(D)$ $y=\cos x \sin t+\cos 2x \sin 2t$

પ્રગામી તરંગનું સમીકરણ $y = 0.2 \sin 2\pi \left[ \frac{t}{0.01} - \frac{x}{0.3} \right]$ છે,જ્યાં $x$ અને $y$ મીટરમાં છે અને $t$ સેકન્ડમાં છે. તરંગના પ્રસરણનો વેગ .... $m/s$ છે.

$500 \,Hz$ ની આવૃત્તિ ધરાવતું એક પ્રગામી તરંગ $360 \,ms^{-1}$ ના વેગથી ગતિ કરે છે. $60^{\circ}$ નો કળા તફાવત ધરાવતા બે બિંદુઓ વચ્ચેનું અંતર ............. છે. ($\,m$ માં)

નીચેની આકૃતિ એક દોરી પર ડાબેથી જમણે ગતિ કરતા લંબગત પ્રગામી તરંગની તત્કાલીન સ્થિતિ દર્શાવે છે। નીચેનામાંથી કયો વિકલ્પ દોરી પરના બિંદુઓ $1$, $2$ અને $3$ ના વેગની દિશા સાચી રીતે દર્શાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo