$Ph_2C(OH)CH_2NH_2$ ની $NaNO_2 - HCl$ સાથેની પ્રક્રિયાથી એક નીપજ $(P)$ મળે છે,જેનું ઓક્સિડેશન કરવાથી માત્ર બેન્ઝોઈક એસિડ મળે છે. નીપજ $(P)$ ને ઓળખો.

  • A
    $Ph-CH_2-CH_2-Ph$
  • B
    $Ph-C(=O)-CH_2-Ph$
  • C
    $Ph-C(=O)-C(=O)-Ph$
  • D
    $Ph-CH_2-NH-Ph$

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયામાં બનતી નીપજો $A$ અને $B$ શું છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ ઓળખો.

નીચેનામાંથી કઈ પ્રક્રિયા દ્વારા અસંતૃપ્ત કિટોનનું રૂપાંતર અસંતૃપ્ત હાઈડ્રોકાર્બનમાં કરી શકાય છે?

નીચેનાને ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન $(NAR)$ ના દરના સાચા ક્રમમાં ગોઠવો:
$(I) \ HCHO$
$(II) \ CH_3CHO$
$(III) \ p-NO_2-C_6H_4CHO$
$(IV) \ p-CH_3-C_6H_4CHO$

$CH_3-CHO \xrightarrow{dil. OH^{-} / \Delta}$ ઉપરની પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo