વાયુ $A$ ની ઘનતા વાયુ $B$ કરતા ત્રણ ગણી છે. જો $A$ નું આણ્વીય દળ $M$ હોય,તો $B$ નું આણ્વીય દળ કેટલું હશે?

  • A
    $3 \, M$
  • B
    $\sqrt{3} \, M$
  • C
    $M / 3$
  • D
    $M / \sqrt{3}$

Explore More

Similar Questions

જો બધા વાયુઓનું દળ સમાન હોય,તો દબાણ,કદ અને તાપમાનની સમાન પરિસ્થિતિઓમાં કયા વાયુ માટે કાર્ય મહત્તમ હશે?

$27\,^oC$ અને $1\, atm$ દબાણે વાયુની ઘનતા $d$ છે. અચળ દબાણે,નીચેનામાંથી કયા તાપમાને તેની ઘનતા $0.75\, d$ થશે?

$27^{\circ} C$ તાપમાને $1 \, g$ આદર્શ વાયુ $A$ નું દબાણ $2 \, bar$ છે. જ્યારે સમાન તાપમાને તે જ ફ્લાસ્કમાં $2 \, g$ બીજો આદર્શ વાયુ $B$ ઉમેરવામાં આવે છે,ત્યારે દબાણ $3 \, bar$ થાય છે. તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો.

પે-લોડ (pay load) એટલે વિસ્થાપિત હવાનું દળ અને ફુગ્ગાના દળ વચ્ચેનો તફાવત. જ્યારે $10 \, m$ ત્રિજ્યા અને $100 \, kg$ દળ ધરાવતા ફુગ્ગાને $27^{\circ} C$ તાપમાને $1.66 \, bar$ દબાણે હિલિયમથી ભરવામાં આવે ત્યારે પે-લોડની ગણતરી કરો. (હવાની ઘનતા $= 1.2 \, kg \, m^{-3}$ અને $R = 0.083 \, bar \, dm^{3} \, K^{-1} \, mol^{-1}$).

$27^{\circ} C$ તાપમાને $9 \ dm^3$ ના ફ્લાસ્કમાં રહેલા $3.2 \ g$ મિથેન અને $4.4 \ g$ કાર્બન ડાયોક્સાઇડના મિશ્રણ દ્વારા કેટલું દબાણ ઉત્પન્ન થશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo