$Na$ ની ઘનતા $0.613 \ g \ cm^{-3}$ છે. જો $Na$ ના એકમ કોષની ધારની લંબાઈ $5 \ \mathring{A}$ હોય,તો એકમ કોષ દીઠ $Na$ ના પરમાણુઓની અસરકારક સંખ્યા કેટલી છે? ($Na$ નું પરમાણ્વીય દળ $= 23 \ u$)

  • A
    $8$
  • B
    $1$
  • C
    $2$
  • D
    $4$

Explore More

Similar Questions

જો એકમ કોષની ધારની લંબાઈ $2.0 \times 10^{-8} \ cm$ હોય,તો તત્વના $1 \ cm^3$ માં એકમ કોષોની સંખ્યા ગણો.

ધન આયન $A^{+}$ અને ઋણ આયન $B^{-}$ ની આયનીય ત્રિજ્યા અનુક્રમે $102 \ pm$ અને $181 \ pm$ છે. આ આયનોને આયનીય ઘન પદાર્થમાં સ્ફટિકીકરણ કરવા દેવામાં આવે છે. આ સ્ફટિકમાં $B^{-}$ માટે ક્યુબિક ક્લોઝ પેકિંગ $(CCP)$ છે અને $A^{+}$ બધા જ અષ્ટફલકીય છિદ્રોમાં હાજર છે. સ્ફટિક $AB$ ના એકમ કોષની ધારની લંબાઈ $pm$ માં કેટલી હશે?

પદાર્થ $CuCl$ એ $ZnS$ $(ccp)$ બંધારણ ધરાવે છે. જો તેની ઘનતા $3.4 \ g \ cm^{-3}$ હોય, તો એકમ કોષની ધારની લંબાઈ કેટલી હશે?

એક ધાતુ $bcc$ બંધારણ ધરાવે છે. જો બે નજીકના પરમાણુઓ વચ્ચેનું અંતર $1.73 \ \mathring{A}$ હોય, તો એકમ કોષની ધારની લંબાઈ $pm$ માં કેટલી હશે?

સાદા ઘન એકમ કોષમાં ધારની લંબાઈ $(a)$ અને પરમાણુની ત્રિજ્યા $(r)$ વચ્ચેનો સંબંધ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo