આંતરાલીય સ્થાનો પર વધારાના ધન આયનોની હાજરીને કારણે ઉત્પન્ન થતી ક્ષતિને શું કહેવામાં આવે છે?

  • A
    ધાતુ વધારો ક્ષતિ
  • B
    શોટકી ક્ષતિ
  • C
    ધાતુ ઉણપ ક્ષતિ
  • D
    ફ્રેન્કલ ક્ષતિ

Explore More

Similar Questions

જ્યારે કેટાયન અને એનાયનની સંખ્યાનો ગુણોત્તર તેના રાસાયણિક સૂત્ર દ્વારા દર્શાવેલ ગુણોત્તર કરતા અલગ થઈ જાય ત્યારે ઉદ્ભવતી ક્ષતિને ઓળખો.

બિંદુ ક્ષતિઓ (Point defects) શેમાં જોવા મળે છે?

નીચેનામાંથી કયા સંયોજનમાં શોટ્કી ક્ષતિ જોવા મળે છે?

ધન આયન અને ઋણ આયનનો નીચો સવર્ગાંક ધરાવતા સંયોજનો ફેન્કલ ક્ષતિ દર્શાવે છે,કારણ કે સંયોજન ................ ધરાવે છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયું $SiC$ ઘન પદાર્થની ઘનતા બદલતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo