નીચેના તત્વોમાં આયનીકરણ એન્થાલ્પીનો ઘટતો ક્રમ કયો છે?

  • A
    $Ne > Cl > P > S > Al > Mg$
  • B
    $Ne > Cl > P > S > Mg > Al$
  • C
    $Ne > Cl > S > P > Mg > Al$
  • D
    $Ne > Cl > S > P > Al > Mg$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા તત્વની આયનીકરણ એન્થાલ્પી (ionization potential) સૌથી ઓછી છે?

બીજા આવર્તના ચાર ક્રમિક તત્વોની પ્રથમ આયનીકરણ ઉર્જા ( $kJ \ mol^{-1}$ માં) વિકલ્પોમાં આપવામાં આવી છે. નાઈટ્રોજનની પ્રથમ આયનીકરણ ઉર્જા કેટલી છે?

કાર્બન,નાઇટ્રોજન અને ઓક્સિજન પરમાણુઓની આયનીકરણ ઉર્જાનો સાચો ક્રમ કયો છે?

બીજા આવર્તના તત્વોમાં,આયનીકરણ એન્થાલ્પીનો વાસ્તવિક ક્રમ $Li < B < Be < C < O < N < F < Ne$ છે. શા માટે સમજાવો:
$(i)$ $Be$ ની $\Delta_{i}H$ એ $B$ કરતા વધારે છે.
$(ii)$ $O$ ની $\Delta_{i}H$ એ $N$ અને $F$ કરતા ઓછી છે?

Difficult
View Solution

નીચે આપેલા ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ધરાવતા તત્વોમાંથી,કોની આયનીકરણ ઉર્જા સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo