$2.25 \times 10^8 \ m/s$ ના વેગથી ગતિ કરતા કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ એ ફોટોનની તરંગલંબાઈ જેટલી છે. કણની ગતિઊર્જા અને ફોટોનની ઊર્જાનો ગુણોત્તર શોધો (પ્રકાશનો વેગ $3 \times 10^8 \ m/s$ છે). ($/8$ માં)

  • A
    $1$
  • B
    $3$
  • C
    $5$
  • D
    $7$

Explore More

Similar Questions

નળમાંથી પાણી $4 ~m/s$ ના પ્રારંભિક વેગ સાથે શિરોલંબ નીચેની તરફ બહાર આવે છે. નળનું આડછેદનું ક્ષેત્રફળ $A$ છે. પ્રવાહ સ્થાયી છે અને પાણીના પ્રવાહમાં દબાણ અચળ છે. નળની નીચે શિરોલંબ અંતર $h$ શોધો,જ્યાં પ્રવાહનું આડછેદનું ક્ષેત્રફળ $\frac{2}{3} A$ થાય છે $(g=10 ~m/s^2)$ ($~m$ માં)

બધી જ જીવંત પ્રણાલીઓનું સૌથી મહત્વનું લક્ષણ કયું છે?

જો $ax^2+2hxy-2ay^2+3x+15y-9=0$ એ $(1,1)$ માં છેદતી રેખાઓની જોડી દર્શાવતું હોય,તો $ah=$

એક મિશ્ર ઓક્સાઈડનું બંધારણ ક્યુબિક ક્લોઝ પેક્ડ $(ccp)$ છે. મિશ્ર ઓક્સાઈડનો ક્યુબિક એકમ કોષ ઓક્સાઈડ આયનોનો બનેલો છે. ચતુષ્ફલકીય છિદ્રોના એક-ચતુર્થાંશ ભાગમાં દ્વિસંયોજક ધાતુ $A$ અને અષ્ટફલકીય છિદ્રોમાં એકસંયોજક ધાતુ $B$ રહેલી છે. ઓક્સાઈડનું સૂત્ર શું છે?

નીચેનામાંથી કયા અણુ/આયનમાં બધા બંધ સમાન નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo