એક કણની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ અને ગતિઊર્જા અનુક્રમે $2000 \ \mathring{A}$ અને $1 \ \text{eV}$ છે. જો તેની ગતિઊર્જા $1 \ \text{MeV}$ થાય,તો તેની ડી-બ્રોગ્લી તરંગલંબાઈ $...... \ \mathring{A}$ થશે.

  • A
    $1$
  • B
    $2$
  • C
    $5$
  • D
    $10$

Explore More

Similar Questions

$0.3 \, nm$ જેટલી દ-બ્રોગ્લી તરંગલંબાઈ ધરાવતા ઇલેક્ટ્રોનની ગતિઊર્જા ............. $eV$ છે.

જો ઇલેક્ટ્રોન અને પ્રોટોન સમાન ડી-બ્રોગ્લી તરંગલંબાઇ ધરાવતા હોય,તો ઇલેક્ટ્રોનની ગતિઊર્જા કેટલી હશે?

જમીન પરથી $\theta$ $\left( \theta \neq 90^\circ \right)$ ખૂણે ફેંકવામાં આવેલ એક બોમ્બ તેના ગતિપથના સર્વોચ્ચ બિંદુએ સમાન દળના બે ટુકડાઓમાં વિસ્ફોટ પામે છે. જો એક ટુકડો પ્રક્ષેપણ બિંદુ પર પાછો ફરે,તો વિસ્ફોટ પછી તરત જ બીજા ટુકડાની ડી-બ્રોગ્લી તરંગલંબાઇ અને વિસ્ફોટ પહેલાં બોમ્બની ડી-બ્રોગ્લી તરંગલંબાઇનો ગુણોત્તર કેટલો હશે?

Difficult
View Solution

$m_{e}$ દળ ધરાવતો ઇલેક્ટ્રોન અને $m_{p}$ દળ ધરાવતો પ્રોટોન સમાન ઝડપથી ગતિ કરી રહ્યા છે. તેમની ડી-બ્રોગ્લી તરંગલંબાઈનો ગુણોત્તર $\lambda_{e} / \lambda_{p}$ કેટલો થાય?

$\frac{200}{3} \,V$ ના વિદ્યુતસ્થિતિમાનના તફાવત દ્વારા પ્રવેગિત ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ ડી-બ્રોગ્લી તરંગલંબાઇ આશરે કેટલી હશે ($Å$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo