નીચે આપેલ પરિપથમાં એમીટરમાંથી વહેતો પ્રવાહ (આંતરિક અવરોધને અવગણતા) કેટલો છે?

  • A
    $2$ $A$
  • B
    $1$ $A$
  • C
    $0.5$ $A$
  • D
    $0$

Explore More

Similar Questions

થ્રેશોલ્ડ વોલ્ટેજ એટલે શું? $Ge$ અને $Si$ માટે થ્રેશોલ્ડ વોલ્ટેજનું મૂલ્ય લખો.

$PN$-જંકશન ડાયોડમાં $27^\circ C$ તાપમાને રિવર્સ સેચ્યુરેશન કરંટ ${10^{-5}} \ A$ છે. $0.2 \ V$ ના વોલ્ટેજ માટે ફોરવર્ડ કરંટની ગણતરી કરો. આપેલ છે: $[\exp(7.62) = 2038.6, \ k_B = 1.4 \times {10^{-23}} \ J/K, \ e = 1.6 \times {10^{-19}} \ C]$.

Difficult
View Solution

ડાયોડ માટે જુદા જુદા તાપમાને લાક્ષણિકતાનો આલેખ દર્શાવેલ છે. તો તાપમાન વચ્ચેનો સંબંધ શું છે?

જ્યારે $p-n$ જંકશન પર વોલ્ટેજ $V$ લાગુ કરવામાં આવે ત્યારે તેમાંથી પસાર થતો પ્રવાહ $I = I_0 \left( e^{\frac{V}{2 V_T}} - 1 \right)$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $I_0$ અને $V_T$ અચળાંકો છે. જો $r_d(I)$ એ જંકશનનો ડાયનેમિક અવરોધ હોય,તો $r_d(1000 I_0) = \alpha r_d(10 I_0)$,જ્યાં $\alpha$ આશરે કોના બરાબર છે?

ક્રિસ્ટલ ડાયોડ એ એક:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo