એક મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદનશીલતામાં $25 \%$ નો વધારો કરવામાં આવે છે. આ વધારો માત્ર કોઈલના આંટાની સંખ્યા અને તારના આડછેદના ક્ષેત્રફળમાં ફેરફાર કરીને મેળવવામાં આવે છે,જ્યારે ગેલ્વેનોમીટર કોઈલનો અવરોધ અચળ રાખવામાં આવે છે. વોલ્ટેજ સંવેદનશીલતામાં થતો ટકાવારી ફેરફાર $...........\%$ હશે.

  • A
    $+25$
  • B
    $-50$
  • C
    $0$
  • D
    $-25$

Explore More

Similar Questions

$5\, \Omega$ ના અવરોધ સાથે શંટ કરેલ ગેલ્વેનોમીટર ધ્યાનમાં લો અને કુલ પ્રવાહના $2\, \%$ તેમાંથી પસાર થાય છે. આપેલ ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો છે? ($\Omega$ માં)

એક મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરમાં,બે મૂવિંગ કોઈલ $M_1$ અને $M_2$ ની વિગતો નીચે મુજબ છે:
$R_1 = 5 \ \Omega, N_1 = 15, A_1 = 3.6 \times 10^{-3} \ m^2, B_1 = 0.25 \ T$
$R_2 = 7 \ \Omega, N_2 = 21, A_2 = 1.8 \times 10^{-3} \ m^2, B_2 = 0.50 \ T$
ધારો કે બંને કોઈલ માટે સ્પ્રિંગનો ટોર્સનલ અચળાંક સમાન છે,તો $M_1$ અને $M_2$ ની વોલ્ટેજ સંવેદનશીલતાનો ગુણોત્તર શું હશે?

જો કુલ પ્રવાહના માત્ર $5 \%$ પ્રવાહને $G$ અવરોધ ધરાવતા ગેલ્વેનોમીટરમાંથી પસાર કરવાનો હોય,તો શંટનો અવરોધ કેટલો હશે?

જ્યારે મૂવિંગ કોઈલ ગેલ્વેનોમીટરને $40 \Omega$ ના કોઈલ સાથે શંટ કરવામાં આવે છે,ત્યારે તેનું વિચલન અડધું થઈ જાય છે. ગેલ્વેનોમીટરનો અવરોધ કેટલો હશે ($Omega$ માં)?

$0.018 \, \Omega$ અવરોધ ધરાવતું એમિટર $1 \, A$ પ્રવાહ માપી શકે છે. તેને $10 \, A$ પ્રવાહ માપી શકે તેવું બનાવવા માટે કેટલા શંટ અવરોધની જરૂર પડશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo