કોઈલમાંથી વહેતો પ્રવાહ $3 \text{ A}$ છે અને વપરાતો પાવર $108 \text{ W}$ છે. જો a.c. સ્ત્રોત $120 \text{ V}, 50 \text{ Hz}$ નો હોય,તો સર્કિટમાં અવરોધ કેટલો હશે ($Omega$ માં)?

  • A
    $24$
  • B
    $36$
  • C
    $12$
  • D
    $6$

Explore More

Similar Questions

શૂન્ય અવરોધ ધરાવતા ઇન્ડક્ટન્સવાળા પરિપથમાં,લાગુ પાડેલ $ac$ વોલ્ટેજનો $e.m.f.$ પ્રવાહ કરતા ......$^o$ આગળ હોય છે.

જે આવૃત્તિ માટે $5 \mu F$ કેપેસિટરનો રિએક્ટન્સ $\frac{1}{1000} \Omega$ હોય,તે આવૃત્તિ કેટલી છે?

એક એસી એમીટર દ્વારા $2 \mu F$ ના કેપેસિટર સાથે $E = 100 \sqrt{2} \sin(50 t)$ જેટલો ઓલ્ટરનેટિંગ વોલ્ટેજ જોડવામાં આવે છે. એમીટરનું રીડિંગ કેટલું હશે ($\text{ mA}$ માં)?

$0.25 mH$ ઇન્ડક્ટન્સ ધરાવતા કોઈલને $a.c.$ સોર્સ સાથે જોડતા તેનો રિએક્ટન્સ $330 \Omega$ મળે છે. $a.c.$ સોર્સની આવૃત્તિ શોધો. ($\pi = \frac{22}{7}$ લો) ($kHz$ માં)

ac સર્કિટમાં ઇન્ડક્ટર $(X_L)$ દ્વારા આપવામાં આવતો અવરોધ છે

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo