ઈથિલિનડાયએમાઈનટેટ્રાએસેટિક એસિડ $(EDTA)$ નું સાચું બંધારણ કયું છે?

  • A
    $(HOOCCH_2)_2N-CH=CH-N(CH_2COOH)_2$
  • B
    $(HOOC)_2N-CH_2-CH_2-N(COOH)_2$
  • C
    $(HOOCCH_2)_2N-CH_2-CH_2-N(CH_2COOH)_2$
  • D
    $(HOOCCH_2)_2N-CH(CH_2COOH)-CH_2-NH(CH_2COOH)$

Explore More

Similar Questions

$N(CH_2CH_2NH_2)_3$ એ ...... લિગેન્ડ છે.

Difficult
View Solution

સંકીર્ણ સંયોજન $[Co(H_2O)_4SO_3]Cl$ માટે ધાતુઆયનનો સવર્ગાંક,ઓક્સિડેશન આંક,$d$-ઈલેક્ટ્રોનની સંખ્યા અને અયુગ્મિત $d$-ઈલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે શું છે?

આપેલ સંકીર્ણ $[Co(NH_3)_4Cl_2]Cl$ માટે સાચું વિધાન પસંદ કરો.

Difficult
View Solution

નીચેનામાંથી કઈ સ્પીસીઝ મોનોડેન્ટેટ લિગાન્ડ નથી?

સંકિર્ણ હાઇડ્રિડોટ્રાયમિથોક્સીબોરેટ$(III)$ આયનનું સૂત્ર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo