નીચેના કાર્બોનેટ્સની ઉષ્મીય સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $MgCO_3 < CaCO_3 < SrCO_3 < BaCO_3$
  • B
    $BaCO_3 < CaCO_3 < SrCO_3 < MgCO_3$
  • C
    $MgCO_3 < SrCO_3 < CaCO_3 < BaCO_3$
  • D
    $BaCO_3 < SrCO_3 < CaCO_3 < MgCO_3$

Explore More

Similar Questions

એક ધાતુ $M$ સરળતાથી $MSO_4$ આપે છે,જે પાણીમાં દ્રાવ્ય છે. તે તેનો ઓક્સાઈડ $MO$ બનાવે છે જે ઉભયગુણી (amphoteric) છે. તે અદ્રાવ્ય હાઈડ્રોક્સાઈડ $M(OH)_2$ બનાવે છે,જે $NaOH$ ના દ્રાવણમાં દ્રાવ્ય છે. તો $M$ શું છે?

કયા આલ્કલાઇન અર્થ ધાતુના સલ્ફેટની જલીયકરણ એન્થાલ્પીનું મૂલ્ય તેની લેટાઇસ એન્થાલ્પીના મૂલ્ય કરતાં વધારે છે?

નીચેનામાંથી કયું/કયા વિધાન ખોટું છે?

પ્લાસ્ટર ઓફ પેરિસ શેના દ્વારા કઠણ બને છે?

નીચેનામાંથી કોનું ગલનબિંદુ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo