વધતા આયનીય ગુણધર્મનો સાચો ક્રમ કયો છે?

  • A
    $BeCl_2 < MgCl_2 < CaCl_2 < BaCl_2$
  • B
    $BeCl_2 < MgCl_2 < BaCl_2 > CaCl_2$
  • C
    $BeCl_2 < BaCl_2 < MgCl_2 < CaCl_2$
  • D
    $BaCl_2 < CaCl_2 < MgCl_2 < BeCl_2$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું ક્ષાર $AgNO_3$ દ્રાવણ અને મંદ $H_2SO_4$ દ્રાવણ સાથે સફેદ અવક્ષેપ આપે છે અને જ્યોત કસોટીમાં લીલો રંગ આપે છે?

કયા વૈજ્ઞાનિકોએ વનસ્પતિઓના વર્ગીકરણના ક્ષેત્રમાં ઊંડાણપૂર્વકનું સંશોધન કર્યું છે?

એક કાચના બહિર્ગોળ લેન્સનો વક્રીભવનાંક $1.55$ છે અને તેની બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન છે. જો કેન્દ્રલંબાઈ $20 \text{ cm}$ રાખવી હોય,તો વક્રતા ત્રિજ્યા કેટલી હશે ($text{ cm}$ માં)?

એક ગેલ્વેનોમીટરમાં પરિપથના કુલ પ્રવાહના $5 \%$ જેટલો પ્રવાહ વહે છે. જો ગેલ્વેનોમીટરનો અવરોધ $G$ હોય,તો ગેલ્વેનોમીટર સાથે જોડેલ શંટ અવરોધ $S$ કેટલો હશે?

ઉષ્માક્ષેપક પ્રક્રિયા $A \rightleftharpoons B$ માટે નીચેનામાંથી કયું સાચું છે,જો $E_f$ અને $E_b$ અનુક્રમે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાની સક્રિયકરણ ઊર્જા હોય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo