નીચે આપેલા સંકીર્ણ આયનો માટે સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રાઓનો સાચો ક્રમ શોધો.

  • [JEE MAIN 2023]
  • A

    ${\left[ Fe ( CN )_6\right]^{3-} < \left[ CoF _6\right]^{3-} < \left[ MnBr _4\right]^{2-}} < \left[ Mn ( CN )_6\right]^{3-}$

  • B

    ${\left[ Fe ( CN )_6\right]^{3-} < \left[ Mn ( CN )_6\right]^{3-} < \left[ CoF _6\right]^{3-}} < \left[ MnBr _4\right]^{2-}$

  • C

    ${\left[ MnBr _4\right]^{2-} < \left[ CoF _6\right]^{3-} < \left[ Fe ( CN )_6\right]^{3-}} < \left[ Mn ( CN )_6\right]^{3-}$

  • D

    ${\left[ CoF _6\right]^{3-} < \left[ MnBr _4\right]^{2-} < \left[ Fe ( CN )_6\right]^{3-}} < \left[ Mn ( CN )_6\right]^{3-}$

Similar Questions

$Ni^{2+}$ ની જલીય દ્રાવણમાં તેની ચુંબકીય ચાકમાત્રા ......... $B.M.$ થશે.

જૂથ $(I)$ માં આપેલાં ગુણધર્મને જૂથ $(II)$ માં આપેલી ધાતુઓ સાથે મેળવો :

જૂથ $(I)$ (ગુણધર્મ) જૂથ $(II)$ (ધાતુ)
$(A)$  $+8$ ઓક્સિડેશન સ્થિતિ દર્શાવી શકે તેવું તત્વ $(1)$ $Mn$
$(B)$  $+7$ સુધી ઓક્સિડેશન અવસ્થા દર્શાવી શકે તેવું $3d$ વિભાગનું તત્ત્વ  $(2)$ $Cr$
$(C)$ મહત્તમ ગલનબિંદુ ધરાવતું $3d$ વિભાગનું તત્ત્વ  $(3)$ $Os$
  $(4)$ $Fe$ 

વેનેડીયમ $(V),$ ક્રોમીયમ $(Cr), $ મેંગેનીઝ $(Mn)$  અને આયન $(Fe)$  ના પરમાણુ ક્રમાંક અનુક્રમે $23, 24, 25$  અને $26 $ છે. નીચેનામાંથી કયું એ ઊંચી દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે?

સૌથી વધુ પારમાંણવીકરણ એન્થાલ્પી વાળા પ્રથમ આડીહરોળ ના સંક્રાંતિ તત્વ ની ઊંચા તાપમાને ઓકિસજન સાથે પ્રક્રિયા કરતા $\mathrm{M}_2 \mathrm{O}_{\mathrm{n}}$ (જ્યાં $\mathrm{n}=3,4,5$ ) સુત્રવાળા ઓકસાઇડો બનાવે છે ઉપર ના ઓકસાઇડો માંથી ઉભયગુણી ઓકસાઇડ ની સ્પીન ફક્ત ચુંબકીય ચાકમાત્રા મૂલ્ય .............. $BM$ છે.(નજીક નો પૂણા્ક)

(આપેલ પરમાણુ ક્રમાંક : $Sc : 21, Тi : 22, V : 23, Cr : 24, Mn : 25, Fe : 26, Co : 27,$ $\mathrm{Ni}: 28, \mathrm{Cu}: 29, \mathrm{Zn}: 30)$

  • [JEE MAIN 2024]

નીચેના પૈકી કયા તત્વને સંક્રાતિ તત્વને સંક્રાતિ તત્વ ગણવામાં આવતું નથી $?$