બેન્ઝોઈક એસિડ $(X)$,પેરોક્સિબેન્ઝોઈક એસિડ $(Y)$ અને $p-$નાઈટ્રોબેન્ઝોઈક એસિડ $(Z)$ ની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $Y > Z > X$
  • B
    $Z > Y > X$
  • C
    $Z > X > Y$
  • D
    $Y > X > Z$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં સૌથી વધુ એસિડિક હાઇડ્રોજન રહેલો છે $?$

નીચેનામાંથી કયું ક્લેઝન કન્ડેન્સેશન પ્રક્રિયા આપતું નથી?

એસિડની હાજરીમાં કાર્બોક્સિલિક એસિડમાંથી એસ્ટરના નિર્માણમાં નીચેની સ્પીસીઝ સામેલ છે. આ સ્પીસીઝના નિર્માણનો સાચો ક્રમ કયો છે?

બેન્ઝોઈક એસિડને સોડા લાઈમ સાથે ગરમ કરવાની પ્રક્રિયા આપો,જેને બેન્ઝોઈક એસિડનું ડિકાર્બોક્સિલેશન પણ કહેવામાં આવે છે.

નીચેની પ્રક્રિયાની નીપજ ઓળખો:
$C_6H_5COCl \xrightarrow{H_2O} \text{નીપજ}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo