$28^{\circ} C$ તાપમાને પાણીમાં નીચેના વિસ્થાપિત ફિનોલ્સની એસિડિક પ્રબળતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $p$-નાઈટ્રોફિનોલ $ < $ $p$-ફ્લોરોફિનોલ $ < $ $p$-ક્લોરોફિનોલ
  • B
    $p$-ક્લોરોફિનોલ $ < $ $p$-ફ્લોરોફિનોલ $ < $ $p$-નાઈટ્રોફિનોલ
  • C
    $p$-ફ્લોરોફિનોલ $ < $ $p$-ક્લોરોફિનોલ $ < $ $p$-નાઈટ્રોફિનોલ
  • D
    $p$-ફ્લોરોફિનોલ $ < $ $p$-નાઈટ્રોફિનોલ $ < $ $p$-ક્લોરોફિનોલ

Explore More

Similar Questions

ફિનોલમાં $-OH$ સમૂહ આલ્કોહોલના $-OH$ સમૂહની સરખામણીમાં વધુ મજબૂતીથી કેમ જોડાયેલ હોય છે તે સમજાવો?

Difficult
View Solution

નીચેની રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયક $x$ ને ઓળખો:
$Phenol + (x) \xrightarrow[(2) H^+]{(1) NaOH} Salicylaldehyde$

Difficult
View Solution

$Zn$ ડસ્ટ સાથે ગરમ કરવાથી નીચેનામાંથી કયા સંયોજનોમાં ડીઓક્સિજનેશન શક્ય છે?

નીચે દર્શાવેલ પ્રક્રિયામાં મધ્યવર્તી $X$ ..... છે.

નીચેનામાંથી કયું ટ્રાયહાઈડ્રિક ફિનોલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo