નીચે આપેલા હાઇડ્રોક્સિલ સંયોજનોની એસિડિકતાનો સાચો ક્રમ કયો છે:
$A. CH_3OH$
$B. (CH_3)_3COH$
$C. C_6H_5OH$
$D. p-CH_3OC_6H_4OH$
$E. p-O_2NC_6H_4OH$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

  • A
    $E > C > D > A > B$
  • B
    $D > E > C > A > B$
  • C
    $C > E > D > B > A$
  • D
    $E > D > C > B > A$

Explore More

Similar Questions

ફોસ્ફરસ ઓક્સિક્લોરાઈડ $(POCl_3)$ ની હાજરીમાં સેલિસિલિક એસિડને ફિનોલ સાથે ગરમ કરવાથી મળતું સંયોજન કયું છે?

Difficult
View Solution

એક સંયોજન $A$ $(C_{7}H_{8}O)$ એ $NaHCO_{3}$ ના દ્રાવણમાં અદ્રાવ્ય છે પરંતુ $NaOH$ માં દ્રાવ્ય થાય છે અને તટસ્થ $FeCl_{3}$ ના દ્રાવણ સાથે લાક્ષણિક રંગ આપે છે. જ્યારે બ્રોમીન પાણી સાથે પ્રક્રિયા કરવામાં આવે છે,ત્યારે સંયોજન $A$ એ $C_{7}H_{5}OBr_{3}$ સૂત્ર ધરાવતું સંયોજન $B$ બનાવે છે. $A$ શું છે?

નીચેની પ્રતિક્રિયા શ્રેણી વિશેનું સાચું વિધાન (વિધાનો) છે:
Cumene $(C_9H_{12})$ $\xrightarrow[ii) H_3O^+]{i) O_2}$ $P$ $\xrightarrow{CHCl_3/NaOH}$ $Q$ (major) + $R$ (minor)
$Q$ $\xrightarrow[PhCH_2Br]{NaOH}$ $S$
$(A)$ $R$ વરાળમાં બાષ્પશીલ છે
$(B)$ $Q$,$1 \%$ જલીય $FeCl_3$ દ્રાવણ સાથે ઘેરો જાંબલી રંગ આપે છે
$(C)$ $S$,$2, 4-dinitrophenylhydrazine$ સાથે પીળો અવક્ષેપ આપે છે
$(D)$ $S$,$1 \%$ જલીય $FeCl_3$ દ્રાવણ સાથે ઘેરો જાંબલી રંગ આપે છે

પિક્રિક એસિડનું $IUPAC$ નામ શું છે?

નીચેની પ્રક્રિયામાં નીપજ $X$ કઇ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo