વસ્તુ $I$ અને $II$ વચ્ચેની સાચી જોડણી કઈ છે?
વસ્તુ-$I$ (મિશ્રણ) વસ્તુ-$II$ (અલગીકરણ પદ્ધતિ)
$(a)$ $H_2O :$ ખાંડ $p.$ ઉર્ધ્વપાતન
$(b)$ $H_2O :$ એનિલીન $q.$ સ્ફટિકીકરણ
$(c)$ $H_2O :$ ટોલ્યુઈન $r.$ વરાળ નિસ્યંદન
$s.$ વિભેદક નિષ્કર્ષણ

  • A
    $a-s, b-r, c-p$
  • B
    $a-q, b-r, c-s$
  • C
    $a-r, b-p, c-s$
  • D
    $a-q, b-r, c-p$

Explore More

Similar Questions

સંયોજન (Compound) વિશે સમજૂતી આપો.

ઉર્ધ્વપાતન (Sublimation) એટલે શું? તેના ઉપયોગો અને ઉદાહરણો આપો.

ભૌતિક અવસ્થાના આધારે દ્રવ્યનું વર્ગીકરણ કરો.

મિશ્રધાતુ એ કયા પ્રકારનું મિશ્રણ છે? સમજાવો.

નીચે આપેલી પ્રક્રિયામાં કઈ પ્રક્રિયા થાય છે $C_{(graphite)} \longrightarrow C_{(g)}$?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo