$NH_4NO_3$ ના જલીય દ્રાવણની હાઇડ્રોક્સિલ આયન સાંદ્રતા ગણવા માટેનું સાચું સૂત્ર કયું છે?

  • A
    $\sqrt{\frac{C \times K_w}{K_b}}$
  • B
    $\sqrt{\frac{K_w \times K_b}{C}}$
  • C
    $\sqrt{\frac{C \times K_w}{K_a}}$
  • D
    $\sqrt{\frac{K_a \times K_w}{C}}$

Explore More

Similar Questions

$0.1 \, M \, CH_3COONa$ દ્રાવણ [$K_a = 10^{-5}$] માં $[H^{+}]$ ની સાંદ્રતા = ......

નીચેનામાંથી કયું ક્ષાર પાણીમાં ઓગળતા $25^{\circ} C$ તાપમાને $pH > 7$ આપે છે?

એક સફેદ ક્ષાર પાણીમાં ઝડપથી દ્રાવ્ય થાય છે અને લગભગ $9$ જેટલી $pH$ ધરાવતું રંગવિહીન દ્રાવણ આપે છે. તો તે ક્ષાર ........... હશે.

નીચેનામાંથી કયું ક્ષાર પાણીમાં જળવિભાજન પામતું નથી?

Difficult
View Solution

$0.01 \ M$ મિથાઈલ એમાઈન હાઈડ્રોક્લોરાઈડનો જલવિભાજન અચળાંક....... [ આપેલ છે: $K_b = 5 \times 10^{-4} $ ]

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo