$A$ નું $B$ માં રૂપાંતર એ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે?
$\text{Propanenitrile}$ $\xrightarrow{LiAlH_4} A$ $\xrightarrow{CHCl_3 / \text{alcoholic } KOH, \Delta} B$

  • A
    રાઇમર-ટીમેન પ્રક્રિયા
  • B
    કાર્બાઈલ એમાઈન પ્રક્રિયા
  • C
    સ્ટીફન પ્રક્રિયા
  • D
    સેન્ડમેયર પ્રક્રિયા

Explore More

Similar Questions

નીચેનાને તેમના ઉત્કલનબિંદુના વધતા ક્રમમાં ગોઠવો:
$I.$ $N$-ઇથાઇલઇથેનેમાઇન
$II.$ બ્યુટેનેમાઇન
$III.$ $N,N$-ડાયમિથાઇલઇથેનેમાઇન

નીચેના સંયોજનોને તેમની બેઝિકતાના ચડતા ક્રમમાં ગોઠવો:
$CH_3NH_2, (CH_3)_2NH, C_6H_5NH_2, (CH_3)_3N$

સ્કીફ બેઇઝનું રિડક્શન કરતા શું મળે છે?

નીચેના સંયોજનોને તેમની બેઝિક પ્રબળતાના સાચા ક્રમમાં ગોઠવો:

Difficult
View Solution

$Isopropyl$ એમાઈન એસિટાઈલ ક્લોરાઈડના વધારા સાથે શું આપશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo