વિધાન " જો જયપુર રાજસ્થાનનું પાટનગર હોય તો જયપુર ભારતમાં આવેલ છે" નું સામાનર્થી પ્રેરણ લખો 

  • A

    જયપુર ભારતમાં આવેલ નથી અથવા જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • B

    જો જયપુર ભારતમાં આવેલ ન હોય તો જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • C

    જયપુર ભારતમાં આવેલ નથી અને જયપુર રાજસ્થાનનું પાટનગર નથી 

  • D

    If Jaipur is not capital of Rajasthan, then Jaipur is not in India

Similar Questions

વિધાન "જો $3^2 = 10$ હોય તો $I$ ને દ્રીતીય ઈનામ મળે છે" એ તાર્કિક રીતે .......... ને સમાન છે 

આપેલ વિધાનને ધ્યાનથી જુઓ:

$P$: “સુમન હોશિયાર છે.” $Q$: “સુમન અમીર છે.” $R$: “સુમન પ્રમાણિક છે.” તો “જો સુમન એ અમીર હોય તો અને માત્ર તોજ સુમન એ હોશિયાર અને અપ્રમાણિક હોય. ” આપેલ વિધાનનુ નિષેધ કરો.

  • [AIEEE 2011]

જો $p :$ આજે વરસાદ છે.

$q :$ હું શાળાએ જઉં છું.

$r :$ હું મારા મિત્રોને મળીશ.

$s :$ હું ફિલ્મ જોવા જઈશ.

તો વિધાન : ‘ જો આજે વરસાદ ન પડે અથવા હું શાળાને ન જઉં તો હું મારા મિત્રોને મળીશ અને ફિલ્મ જોવા જઈશ’ ને સંકેતમાં લખો.

વિધાન $( p \rightarrow( q \rightarrow p )) \rightarrow( p \rightarrow( p \vee q ))$ એ 

  • [JEE MAIN 2020]

બૂલીય વિધાન $(p \vee q) \Rightarrow((\sim r) \vee p)$ નું નિષેધ $\dots\dots\dots$ ને સમકક્ષ છે.

  • [JEE MAIN 2022]