માત્ર પ્રાથમિક હાઇડ્રોજન પરમાણુઓ ધરાવતું સંયોજન કયું છે?

  • A
    આઇસોબ્યુટીન
  • B
    $2,3-$ડાયમિથાઇલબ્યુટેન
  • C
    સાયક્લોહેક્ઝેન
  • D
    નિયોપેન્ટેન

Explore More

Similar Questions

જ્યારે અમુક આલ્કેનને ક્લોરિન સાથે મિશ્ર કરી તેના પર પારજાંબલી વિકિરણો આપાત કરવામાં આવે છે,ત્યારે માત્ર એક જ મોનોક્લોરો આલ્કેન બને છે. આ આલ્કેન કયું હોઈ શકે?

Difficult
View Solution

પ્રક્રિયાઓ પૂર્ણ કરો:
$1. CH_4 + O_2 \xrightarrow{Mn_2O_3, \Delta} ?$
$2. CH_3CH_3 + O_2 \xrightarrow{(CH_3COO)_2Mn, \Delta} ?$

જ્યારે પ્રોપેનની ઊંચા તાપમાને $HNO_3$ ની વરાળ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે મુખ્ય નીપજ શું હશે?

Difficult
View Solution

$n$-બ્યુટેન ને $AlCl_3$ અને $HCl$ ના ઉદ્દીપકીય મિશ્રણ સાથે ગરમ કરતા શું મળે છે?

નીચેનામાંથી કઈ પરિસ્થિતિ $C_2H_5Cl$ ની મહત્તમ નીપજ આપશે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo