$1, 2-$બ્યુટાડાઈન સંયોજનમાં શું હોય છે?

  • A
    માત્ર $sp$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓ
  • B
    માત્ર $sp^2$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓ
  • C
    $sp$ અને $sp^2$ બંને સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓ
  • D
    $sp, sp^2$ અને $sp^3$ સંકરણ ધરાવતા કાર્બન પરમાણુઓ

Explore More

Similar Questions

$HC^{1} \equiv C^{2} - CH^{3} = CH^{4} - CH_{3}^{5}$ અણુમાં,કયો કાર્બન પરમાણુ સૌથી ઓછી વિદ્યુતઋણતા દર્શાવે છે?

Difficult
View Solution

$\mathop {CH_2}\limits^1 = \mathop C\limits^2 = CH_2$ માં $1$ અને $2$ કાર્બન પરમાણુઓનું સંકરણ જણાવો.

સંયોજન $CH_2 = CH - CH_2 - CH_2 - C \equiv CH$ માં,$C_2 - C_3$ બંધ કયા પ્રકારનો છે?

$HC\equiv C-CH_2-CO-CH_2-CH=CH_2$ માં $sp^2$-સંકરિત કાર્બન પરમાણુઓની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કોના બંધારણમાં $sp$ કાર્બન રહેલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo