મધ્યસ્થ પરમાણુ પર $2$ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતું(તાં) સંયોજન(નો) કયું(યા) છે?
$(A)$ $BrF_5$
$(B)$ $ClF_3$
$(C)$ $XeF_4$
$(D)$ $SF_4$

  • A
    $A, C$
  • B
    $B, C$
  • C
    $C, D$
  • D
    $B, C, A$

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડ સમાન બંધારણ ધરાવે છે?

બ્રોમિન પેન્ટાફ્લોરાઈડનો આકાર શું છે?

$H_2S$ નો આકાર અને તેની ડાયપોલ મોમેન્ટ શું છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $(I) :$ $ClF_3$ માટે,ત્રણેય શક્ય બંધારણો નીચે મુજબ દોરી શકાય છે:
(આકૃતિ આપેલ છે)
વિધાન $(II) :$ બંધારણ $III$ સૌથી વધુ સ્થાયી છે,કારણ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવતી કક્ષકો અક્ષીય છે,જ્યાં $\ell p-bp$ અપાકર્ષણ ન્યૂનતમ છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

નીચેનામાંથી કોનો બંધકોણ સૌથી ઓછો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo