કેન્સર વિરોધી એજન્ટ તરીકે વપરાતું સંકીર્ણ કયું છે?

  • A
    $trans-[Co(NH_3)_3Cl_3]$
  • B
    $cis-[PtCl_2(NH_3)_2]$
  • C
    $cis-K_2[PtCl_2Br_2]$
  • D
    $Na_2CO_3$

Explore More

Similar Questions

ડાયમિથાઈલ ગ્લાયોક્સાઈમ $Ni^{2+}$ સાથે લાલ અવક્ષેપ આપે છે,જેનો ઉપયોગ તેની ઓળખ માટે થાય છે. આ અવક્ષેપ સરળતાથી મેળવવા માટે શ્રેષ્ઠ $pH$ રેન્જ કઈ છે?

નીચેનામાંથી કયું પ્રશિયન બ્લુ રંગ આપે છે?

ફેરિક આયન કોના કારણે પ્રશિયન બ્લુ રંગના અવક્ષેપ બનાવે છે?

નીચેની પ્રક્રિયાઓમાં બનતા સંકીર્ણ સંયોજનો ઓળખો:
$I$. નિકલના શુદ્ધિકરણ માટેની મોન્ડ પદ્ધતિ
$II$. ફોટોગ્રાફિક પ્લેટમાંથી અપ્રતિક્રિયાત્મક $AgBr$ દૂર કરવું
$III$. શરીરમાંથી સીસાનું (lead) ઝેર દૂર કરવું

વનસ્પતિ તથા પ્રાણીઓમાં વધુ પડતા $Cu$ ના ઝેરને દૂર કરવા કઈ કિલેટજન્ય લિગેન્ડનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo