$850 ^\circ C$ તાપમાને પીગળેલા $KCl$ નું ધાતુમય સોડિયમ દ્વારા રિડક્શન કરીને પોટેશિયમ બનાવવાની વ્યાપારી પદ્ધતિ કયા તથ્ય પર આધારિત છે?

  • A
    પોટેશિયમ ઘન છે અને સોડિયમ $850 ^\circ C$ તાપમાને નિસ્યંદિત થાય છે
  • B
    પોટેશિયમ વધુ બાષ્પશીલ હોવાથી નિસ્યંદિત થાય છે,આમ પ્રક્રિયાને આગળની દિશામાં ધકેલે છે
  • C
    સોડિયમ $850 ^\circ C$ તાપમાને પોટેશિયમ કરતા વધુ સક્રિય છે
  • D
    પોટેશિયમ આયનની હાજરીમાં સોડિયમ ક્લોરાઇડ આયનો પ્રત્યે ઓછી આકર્ષણ ધરાવે છે

Explore More

Similar Questions

સમૂહ-$1$ અને સમૂહ-$2$ ના કયા તત્વો તે જ સમૂહના અન્ય તત્વો કરતા અલગ પડે છે?

મેગ્નેશિયમ નીચેનામાંથી કોની હાજરીમાં સતત સળગે છે?

લિથિયમ ક્ષારના જલીય દ્રાવણો અન્ય આલ્કલી ધાતુઓની સરખામણીમાં વિદ્યુતના મંદ વાહક હોય છે,કારણ કે:

નીચેનામાંથી કઈ પ્રક્રિયામાં વાયુરૂપ નીપજ મુક્ત થતી નથી?

વિધાન : $K$,$Rb$ અને $Cs$ (બધા સમૂહ $1$ ના સભ્યો છે) સુપરઓક્સાઈડ પણ બનાવી શકે છે.
કારણ : $K^{+}$,$Rb^{+}$ અને $Cs^{+}$ ની આયનીય ત્રિજ્યા નીચે મુજબનો ક્રમ દર્શાવે છે: $Cs^{+} < Rb^{+} < K^{+}$.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo