આકાશનો રંગ શેના કારણે હોય છે?

  • A
    પ્રકાશનું પ્રસરણ
  • B
    પ્રકીર્ણન પામેલા પ્રકાશની તરંગલંબાઈ
  • C
    વાતાવરણીય વાયુઓ દ્વારા પ્રકાશનું શોષણ
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

ખોટું વિધાન ઓળખો:

નીચેનામાંથી કયો આયન $Fe(OH)_{3}$ સોલના ઉર્ણન (flocculation) માટે વધુ અસરકારક રહેશે?

નીચેનામાંથી કઈ જોડને ડાયાલિસિસ દ્વારા અલગ કરી શકાય છે?

List-$I$ ને List-$II$ સાથે જોડો.
List-$I$ List-$II$
$A$. લાયોફિલિક કલિલ $I$. પ્રવાહી-પ્રવાહી કલિલ
$B$. પાયસ (Emulsion) $II$. રક્ષણાત્મક કલિલ
$C$. ધન વીજભારિત કલિલ $III$. $FeCl_3 NaOH$
$D$. ઋણ વીજભારિત કલિલ $IV$. $FeCl_3 {\text{ગરમ પાણી}}$

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

ઈમલ્શન (પાયસ) એ ........ ધરાવતું કલિલમય દ્રાવણ છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo