કાર્બન અવરોધ પરનું કલર કોડિંગ આપેલ આકૃતિમાં દર્શાવેલ છે. આપેલ અવરોધનું મૂલ્ય કેટલું છે?

  • A
    $(5700 \pm 285) \,\Omega$
  • B
    $(7500 \pm 750) \,\Omega$
  • C
    $(5700 \pm 375) \,\Omega$
  • D
    $(7500 \pm 375) \,\Omega$

Explore More

Similar Questions

કાર્બન ફિલ્મ રઝિસ્ટર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે?

કાર્બન અવરોધક કે જેમાં કથ્થઈ,કાળો અને કથ્થઈ રંગના પટ્ટાઓ છે,તેનો અવરોધ કેટલો હશે? ............. $\Omega$

$(47 \pm 4.7) \; k\Omega$ ના કાર્બન અવરોધને ઓળખવા માટે વિવિધ રંગોની રીંગો વડે ચિહ્નિત કરવાનો છે. રંગ કોડનો ક્રમ શું હશે?

બ્રાઉન,બ્લેક અને બ્રાઉન કલરના પટ્ટા ધરાવતા કાર્બન અવરોધનું મૂલ્ય .......... $\Omega$ થાય.

કલર કોડેડ રઝિસ્ટરના ચાર બેન્ડ ગ્રે,લાલ,ગોલ્ડ અને ગોલ્ડ રંગના છે. રઝિસ્ટરના અવરોધનું મૂલ્ય કેટલું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo