બિંદુ $P(1, 0, 3)$ માંથી બિંદુઓ $A(4, 7, 1)$ અને $B(3, 5, 3)$ ને જોડતી રેખા પર દોરેલા લંબપાદના યામ શોધો.

  • A
    $(5, 7, 1)$
  • B
    $\left( \frac{5}{3}, \frac{7}{3}, \frac{17}{3} \right)$
  • C
    $\left( \frac{2}{3}, \frac{5}{3}, \frac{7}{3} \right)$
  • D
    $\left( \frac{5}{3}, \frac{2}{3}, \frac{7}{3} \right)$

Explore More

Similar Questions

ઘનનો વિકર્ણ અને તેના ફલકનો વિકર્ણ,જે એક જ બિંદુએથી શરૂ થાય છે,તેમની વચ્ચેનો ખૂણો કેટલો છે?

જો ત્રિકોણનું લંબકેન્દ્ર અને મધ્યકેન્દ્ર અનુક્રમે $(-3,5,2)$ અને $(3,3,4)$ હોય,તો તેનું પરિકેન્દ્ર શોધો.

જો $A(0,0,0), B(3,4,0), C(0,12,5)$ એ ત્રિકોણ $ABC$ ના શિરોબિંદુઓ હોય,તો તેના અંતઃકેન્દ્રનો $x$-યામ શું થાય?

ધારો કે $A(1, 8, 4)$, $B(0, -11, 3)$ અને $C(2, -3, -1)$ ત્રણ બિંદુઓ છે. જો $D$ એ $A$ માંથી $BC$ પરના લંબનો લંબપાદ હોય, તો $D$ ના યામ શોધો.

Difficult
View Solution

ધારો કે અવકાશમાં ત્રણ બિંદુઓ $A(2,3,4), B(3,4,2)$ અને $C(4,2,3)$ આપેલા છે. અવકાશમાં એક બિંદુ $D$ એવું છે કે જે $3$ આપેલા બિંદુઓથી $\sqrt{6}$ એકમ અંતરે છે. તો ચતુષ્ફલક $ABCD$ નું ઘનફળ કેટલું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo