અચળ ઝડપ સાથે ગતિ કરતા કણની વર્તુળાકાર ગતિ એ

  • A
    આવર્ત ગતિ પણ નથી અને $SHM$ પણ નથી
  • B
    આવર્ત ગતિ છે પણ $SHM$ નથી
  • C
    $SHM$ છે પણ આવર્ત ગતિ નથી
  • D
    આવર્ત ગતિ અને $SHM$ બંને છે

Explore More

Similar Questions

નિયમિત વર્તુળાકાર ગતિ કરતા કણ માટે:

"સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને એક જ વર્તુળ પર અચળ ઝડપથી ભ્રમણ કરતાં કણનો કોણીય વેગ અચળ છે,પણ રેખીય વેગ અચળ નથી." શું આ શક્ય છે? શા માટે?

કોણીય વેગ અને કોણીય પ્રવેગના $SI$ એકમો જણાવો.

નિયમિત વર્તુળાકાર ગતિમાં,વેગ સદિશ અને પ્રવેગ સદિશ

ઘડિયાળમાં સેકન્ડ કાંટાની લંબાઈ $1 \, cm$ છે. $15 \, \text{સેકન્ડ}$ માં તેના છેડાના વેગમાં થતો ફેરફાર કેટલો હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo