ગેમા કિરણો પરનો વીજભાર કેટલો હોય છે?

  • A
    $0$
  • B
    $+1$
  • C
    $-1$
  • D
    $+2$

Explore More

Similar Questions

$5800 \, \mathring{A}$ તરંગલંબાઈ ધરાવતા પીળા વિકિરણ માટે $(a)$ તરંગ સંખ્યા અને $(b)$ આવૃત્તિની ગણતરી કરો.

$5 \times 10^{14} \ Hz$ આવૃત્તિ ધરાવતા વિકિરણના એક મોલ ફોટોનની ઉર્જાની ગણતરી કરો.

હાઇડ્રોજન માટે ઉત્સર્જન વર્ણપટ રેખાઓની નીચેનામાંથી કઈ શ્રેણી દૃશ્યમાન વિભાગમાં જોવા મળે છે?

નીચેના પ્રકારના વિકિરણોને આવૃત્તિના વધતા ક્રમમાં ગોઠવો: $(a)$ માઇક્રોવેવ ઓવનમાંથી નીકળતું વિકિરણ,$(b)$ ટ્રાફિક સિગ્નલમાંથી એમ્બર પ્રકાશ,$(c)$ $FM$ રેડિયોમાંથી વિકિરણ,$(d)$ અવકાશમાંથી કોસ્મિક કિરણો અને $(e)$ $X$-કિરણો.

$Ag, Mg, K$ અને $Na$ ના વર્ક ફંક્શન અનુક્રમે $eV$ માં $4.3, 3.7, 2.25, 2.30$ છે. જ્યારે $300 \ nm$ તરંગલંબાઇ ધરાવતું વિદ્યુતચુંબકીય વિકિરણ આ ધાતુની સપાટી પર આપાત કરવામાં આવે છે,ત્યારે કેટલી ધાતુઓમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે? $(eV = 1.6022 \times 10^{-19} \ J)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo