પટ્ટીકૃમિ (ટેપવોર્મ) ના લક્ષણો નીચે મુજબ છે:
$(A)$ મોટું,ચતુષ્કોણીય સ્કોલેક્સ,રોસ્ટેલમ અને હૂક વગરનું
$(B)$ પ્રાથમિક યજમાન મનુષ્ય,અને ગૌણ યજમાન ઢોર
$(C)$ લંબાઈ $5$ થી $10$ મીટર
આ પટ્ટીકૃમિને ઓળખો.

  • A
    Taenia solium
  • B
    Taenia saginata
  • C
    Echinococcus
  • D
    Hymenolepsis nana

Explore More

Similar Questions

પ્લેટીહેલ્મિન્થિસના નીચેના પૈકી કયા વર્ગીકરણ જૂથમાં પાચનમાર્ગ (gut) ગેરહાજર હોય છે?

કયા સમુદાયનાં પ્રાણીઓમાં પાચનમાર્ગ એક જ છેડે ખુલ્લો હોય છે?

મનુષ્યોમાં પરોપજીવી ચેપ લગાડતા કૃમિઓના અભ્યાસને શું કહેવામાં આવે છે?

નીચેનામાંથી કયું જોડકું સાચું છે?

$Schistosoma$ એ કયાં જોવા મળતું પરોપજીવી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo