મધ્યસ્થ ચેતાતંત્રનો વિકાસ શેના પરિણામે થાય છે?

  • A
    રૂપાંતરણ (Metamorphosis)
  • B
    ગર્ભસ્તર રચના (Gastrulation)
  • C
    ચેતાનલિકા નિર્માણ (Neurulation)
  • D
    અંતર્વલન (Invagination)

Explore More

Similar Questions

કપાલ ચેતાઓ (cranial nerves) માંથી અસંગત શોધો.

મનુષ્યમાં નીચેનામાંથી કઈ મસ્તિષ્ક ચેતા (cranial nerve) સંવેદી અને પ્રેરક બંને છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: મસ્તિષ્ક ગોળાર્ધ એક ચેતા માર્ગ દ્વારા જોડાયેલા હોય છે જેને કોર્પસ કેલોસમ કહેવાય છે.
વિધાન $II$: મગજસ્તંભ (brain stem) મેડ્યુલા ઓબ્લોન્ગાટા,પોન્સ અને સેરેબ્રમ (પ્રમસ્તિષ્ક) નો બનેલો છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

વાણી માટેનું $Broca's\, area$ ક્યાં આવેલું હોય છે?

Arbor vitae શેનું બનેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo