લાઈસોઝોમ માટે કોષીય ભૂમિકા કઈ નથી?

  • A
    વિદેશી પદાર્થોનું અંતઃગ્રહણ
  • B
    વૃદ્ધ અંગિકાઓનું પાચન
  • C
    વિકાસ દરમિયાન કોષનો વિનાશ
  • D
    આશૃતિનિયમન (Osmoregulation)

Explore More

Similar Questions

કઈ અંગિકા ફેગોસાઇટોસિસ (કોષભક્ષણ) માં સામેલ છે?

લાયસોઝોમ .......... ના સંગ્રહસ્થાન છે.

લાયસોઝોમના ઉત્સેચકો $pH$ ના કયા મૂલ્ય પર કાર્ય કરે છે?

વિધાન $A$: લાઇસોઝોમ કોષની આત્મઘાતી કોથળીઓ તરીકે ઓળખાય છે.
કારણ $R$: લાઇસોઝોમ જીર્ણ કોષોનું પાચન કરે છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?

નીચેનામાંથી કઈ અંગિકા કોષીય ઘટકો અને બહારના પદાર્થોના પાચન (વિઘટન) માટે જવાબદાર છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo