બે-ઇનપુટ Ex-$OR$ ગેટ માટેનું બુલિયન સમીકરણ શું છે? (જ્યાં $A$ અને $B$ ઇનપુટ છે,અને $Y$ આઉટપુટ છે):

  • A
    $Y=(\bar{A}+B) \cdot(A+\bar{B})$
  • B
    $Y=(A \cdot B)+(\bar{A}+\bar{B})$
  • C
    $Y=(\bar{A} \cdot B)+(A \cdot \bar{B})$
  • D
    $Y=(A \cdot B)+(\bar{A}+B)$

Explore More

Similar Questions

નીચે આપેલા સર્કિટ અને આપેલા ઇનપુટ્સ $A$ અને $B$ માટે, આઉટપુટ $Y$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

આપેલ લોજિક સર્કિટ માટે,સાચો વિકલ્પ પસંદ કરો.

Difficult
View Solution

નીચે આપેલા લોજિક સર્કિટમાં, $Y_1, Y_2$ અને $Y_3$ ના મૂલ્યો અનુક્રમે શું હશે?

નીચેની આકૃતિમાં દર્શાવેલ સર્કિટમાં $y$ નું મૂલ્ય કેટલું છે?

Difficult
View Solution

નીચે આપેલા લોજિક ગેટના સંયોજનોમાં,$A, B$ અને $C$ ના આઉટપુટ અનુક્રમે શું હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo