ડાયક્રોમેટ આયનની રચનામાં હાજર બંધો કયા છે?

  • A
    માત્ર ચાર સમાન $Cr-O$ બંધો
  • B
    છ સમાન $Cr-O$ બંધો અને એક $Cr-Cr$ બંધ
  • C
    આઠ સમાન $Cr-O$ બંધો
  • D
    છ સમાન $Cr-O$ બંધો અને એક $Cr-O-Cr$ બંધ

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

પોટેશિયમ ડાયક્રોમેટને જ્યારે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને દ્રાવ્ય ક્લોરાઇડ સાથે ગરમ કરવામાં આવે છે,ત્યારે કોની કથ્થઈ-લાલ બાષ્પ મળે છે?

જ્યારે લોખંડ કાર્બન સાથે પ્રતિક્રિયા આપે છે ત્યારે કયું સંયોજન બને છે?

ખાલી જગ્યા પૂરો :
$1.$ લેન્થેનોઈડ્સને સલ્ફર સાથે ગરમ કરવાથી ....... બને છે.
$2.$ લેન્થેનોઈડ્સના મિશ્ર ઑક્સાઈડનો ઉપયોગ .......... માં ઉદ્દીપક તરીકે થાય છે.

$KMnO_4$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo