બેન્ઝીનમાં વ્યક્તિગત કાર્બન-કાર્બન બંધનો બંધ ક્રમ  શું છે ?

  • [IIT 1980]
  • A

    એક 

  • B

    બે 

  • C

    $1$ અને $2$ ની વચે 

  • D

    એક અને બે એકાંતરે

Similar Questions

એક જ લુઇસ બંધારણ વડે ${\rm{CO}}_3^{2 - }$ આયનને શા માટે દર્શાવી શકાતો નથી ? તેને કઈ યોગ્ય રીતે દર્શાવી શકાય ?

$C{O_2},C{H_3}CO{O^ - },$ $CO,C{O_3}^{2 - },$ $HCHO$ આપેલ સંયોજનોમાંથી કેમાં કાર્બન-ઓક્સિજન બંધ નિર્બળ છે    

$NO_3^ - $ આયનમાં, બંધ જોડોની સંખ્યા અને અબંધકારક ઇલેક્ટ્રોન્સની જોડ અનુક્રમે કઇ હશે?

નાઈટ્રેટ આયન, $(NO^-_3)$ માટે કેટલા સંસ્પંદન રચનાઓ લખી શકાય છે?

નીચે દર્શાવ્યા પ્રમાણે ${{\rm{H}}_3}{\rm{P}}{{\rm{O}}_3}$ ને રચના $1$ અને રચના $2$ વડે રજૂ કરી શકાય. આ બે રચનાઓને ${{\rm{H}}_3}{\rm{P}}{{\rm{O}}_3}$ ને રજૂ કરતાં સસ્પંદન સંકરના પ્રમાણિત સ્વરૂપો તરીકે લઈ શકાય ? જે ના હોય તો તેના માટેના કારણો આપો.