$NO$ નો બંધક્રમાંક $2.5$ છે, જ્યારે $N{O^ + }$ નો બંધક્રમાંક $3$ છે. આ બે ઘટકો માટે નીચેનામાંથી ક્યુ વિધાન સાચું છે?
$N{O^ + }$ અને $NO$ ની બંધલંબાઇ સમાન છે.
$NO$ ની બંધલંબાઇ $N{O^ + }$ ની બંધલંબાઇ કરતા વધુ છે.
$N{O^ + }$ ની બંધલંબાઇ $NO$ ની બંધલંબાઇ કરતા વધુ છે.
બંધલંબાઇની આગાહી થઇ શકે નહિ.
$MO$ સિદ્ધાંત પરથી અનુમાન કરો કે નીચેનામાંથી ક્યા ઘટકની બંધલંબાઇ સૌથી ઓછી છે ?
એક દ્રિપરમાણ્વિક આણુની $2 s$ અને $2 p$ પરમાણ્વિય કક્ષકો માંથી બનતી આગ્વીય કક્ષકોની કુલ સંખ્યા___________ છે.
નીચેના ઘટકોના બંધક્રમાંકનો સાચો ક્રમ .....
આણ્વિય આયન $N_2^ + $ માટે, આણ્વિય કક્ષક આલેખમાં ${\sigma _{2p}}$ આણ્વિય કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવો.
નીચેનામાંથી ક્યો અણુ/આયન અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતો નથી ?