સુક્રોઝ,$NaCl$ અને $CaCl_2$ ના $0.01 \, M$ જલીય દ્રાવણોના ઉત્કલનબિંદુ

  • A
    સમાન હશે
  • B
    સુક્રોઝના દ્રાવણ માટે સૌથી વધુ હશે
  • C
    $NaCl$ ના દ્રાવણ માટે સૌથી વધુ હશે
  • D
    $CaCl_2$ ના દ્રાવણ માટે સૌથી વધુ હશે

Explore More

Similar Questions

નિર્બળ એસિડ $HX$ ના $0.2 \ molal$ જલીય દ્રાવણમાં,આયનીકરણની માત્રા $0.25$ છે. દ્રાવણનું ઠારબિંદુ ......... $^oC$ ની નજીક હશે. $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

$KNO_3$ અને $CH_3COOH$ ના બે દ્રાવણો અલગથી તૈયાર કરવામાં આવે છે. બંનેની મોલારિટી $0.1 \ M$ છે અને અભિસરણ દબાણ અનુક્રમે $P_1$ અને $P_2$ છે. અભિસરણ દબાણ વચ્ચેનો સાચો સંબંધ કયો છે :-

નીચેનામાંથી કોણ $K_3[Fe(CN)_6]$ જેટલો વોન્ટ હોફ અવયવ $(i)$ ધરાવે છે?

$0.001 \ m$ $KCl$ દ્રાવણ માટે આશરે $\Delta T_b$ ($K$ માં) ગણો,જો તેનો વોન્ટ-હોફ અવયવ $1.98$ હોય [પાણીનો $K_b = 0.52 \ K \ kg \ mol^{-1}$].

નીચેનામાંથી કોનું ઠારબિંદુ ન્યૂનતમ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo