એક સાદા લોલકનો ગોળો (દળ $m$ અને લંબાઈ $l$) સમક્ષિતિજ સ્થિતિમાંથી મુક્ત કરવામાં આવે છે. તે સમક્ષિતિજ ઘર્ષણરહિત ટેબલ પર મૂકેલા સમાન દળ $m$ ના બ્લોક સાથે અથડાય છે. અથડામણ સ્થિતિસ્થાપક છે. અથડામણ પછી બ્લોકની ગતિઊર્જા કેટલી હશે?

  • A
    $2\, mgl$
  • B
    $mgl/2$
  • C
    $mgl$
  • D
    $0$

Explore More

Similar Questions

$M$ દળ અને $L$ લંબાઈનો એક સમાન સળિયો લીસા સમક્ષિતિજ સપાટી પર મૂકેલો છે. $m$ દળનો એક કણ $v$ વેગથી ગતિ કરતો સળિયાના એક છેડા પર લંબરૂપે અથડાય છે અને સ્થિર થઈ જાય છે. અથડામણ પછી સળિયાના દ્રવ્યમાન કેન્દ્રનો વેગ કેટલો હશે?

Difficult
View Solution

$5 \ kg$ દળ ધરાવતો એક પદાર્થ સ્થિર રહેલા બીજા પદાર્થ સાથે સ્થિતિસ્થાપક અથડામણ કરે છે અને અથડામણ પછી તેના મૂળ વેગના $\frac{1}{10}$ માં ભાગના વેગ સાથે મૂળ દિશામાં ગતિ ચાલુ રાખે છે. તો બીજા પદાર્થનું દળ કેટલું હશે ($kg$ માં)?

$6\,ms^{-1}$ ના વેગથી ગતિ કરતું એક ભારે પદાર્થ,સ્થિર રહેલા હલકા પદાર્થ (જેનું દળ ભારે પદાર્થના દળ કરતા અડધું છે) સાથે સ્થિતિસ્થાપક રીતે અથડાય છે. હલકા પદાર્થનો વેગ ($ms^{-1}$ માં) કેટલો હશે?

$Assertion$ (વિધાન) : જો બે સ્થિતિસ્થાપક પદાર્થો વચ્ચે અથડામણ થાય,તો અથડામણ દરમિયાન તેમની ગતિ ઊર્જા ઘટે છે.
$Reason$ (કારણ) : અથડામણ દરમિયાન આંતરઆણ્વિય અવકાશ ઘટે છે અને તેથી સ્થિતિસ્થાપક સ્થિતિ ઊર્જા વધે છે.

બે પદાર્થો વચ્ચેની સ્થિતિસ્થાપક અથડામણ દરમિયાન,નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
$I$. તંત્રની પ્રારંભિક ગતિઊર્જા એ અંતિમ ગતિઊર્જા જેટલી હોય છે.
$II$. રેખીય વેગમાનનું સંરક્ષણ થાય છે.
$III$. $\Delta t$ (અથડામણનો સમય) દરમિયાન ગતિઊર્જાનું સંરક્ષણ થતું નથી.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo