દરિયાના પાણીનો વાદળી રંગ શેના કારણે હોય છે?

  • A
    દરિયાના પાણીમાં રહેલી અશુદ્ધિઓ દ્વારા વાદળી પ્રકાશનું વક્રીભવન
  • B
    દરિયાના પાણી દ્વારા વાદળી આકાશનું પરાવર્તન
  • C
    પાણીના અણુઓ દ્વારા વાદળી પ્રકાશનું પ્રકીર્ણન
  • D
    પાણીના અણુઓ દ્વારા વાદળી રંગ સિવાયના અન્ય રંગોનું શોષણ

Explore More

Similar Questions

શૂન્યાવકાશમાં બધા જ પ્રકારનાં વિદ્યુતચુંબકીય વિકિરણોની ગતિ કેટલી હોય છે? તેને શું કહે છે?

સ્થિર ઇલેક્ટ્રોનનું દળ (rest mass) કયા સૂત્ર દ્વારા આપવામાં આવે છે?

સોડિયમ પ્રકાશની તરંગલંબાઈ $5.862 \times 10^{-16} \, m$ છે. ફોટોનની ઊર્જા ..... થશે.

Difficult
View Solution

સીઝિયમની એક વર્ણપટ રેખાની તરંગલંબાઈ $460 \ nm$ છે. આ વર્ણપટ રેખાની આવૃત્તિ કેટલી હશે?

ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ સમજાવો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo