વાત ભઠ્ઠી (Blast furnace) નો ઉપયોગ મુખ્યત્વે........ માટે થાય છે.

  • A
    ઓક્સાઇડ યુક્ત કાચી ધાતુનું રિડકશન કરવા
  • B
    સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુનું પિગલન કરવા
  • C
    ક્લોરાઇડનું સલ્ફેટમાં રૂપાંતર કરવા
  • D
    ચુંબકીય પદાર્થ મેળવવા

Explore More

Similar Questions

જ્યારે ધાતુને તેના અયસ્કમાંથી નિષ્કર્ષિત કરવાની હોય,ત્યારે જો અયસ્ક સાથે સંકળાયેલ ગેંગ સિલિકા હોય,તો

વ્યાપારી લોખંડનું સૌથી શુદ્ધ સ્વરૂપ કયું છે?

કાર્બન-આધારિત રિડક્શન પદ્ધતિનો ઉપયોગ નીચેનામાંથી કોના નિષ્કર્ષણ માટે થતો $NOT$ નથી?

$Cr_2O_3$ ના નિર્માણ માટે ${\Delta _r}{G^\Theta }$ નું મૂલ્ય $-540 \, kJ \, mol^{-1}$ છે અને $Al_2O_3$ માટે તે $-827 \, kJ \, mol^{-1}$ છે. શું $Al$ વડે $Cr_2O_3$ નું રિડક્શન શક્ય છે?

એલિંગહામ આકૃતિ (Ellingham diagram) કોની વચ્ચે દોરવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo