નિર્બળ એસિડ અને પ્રબળ બેઇઝના ટાઇટ્રેશનમાં અંતિમ બિંદુ (end point) શોધવા માટે શ્રેષ્ઠ સૂચક કયું છે?

  • A
    મિથાઈલ ઓરેન્જ ($3.1$ થી $4.4$)
  • B
    મિથાઈલ રેડ ($4.2$ થી $6.3$)
  • C
    બ્રોમોથાઈમોલ બ્લુ ($6$ થી $7.6$)
  • D
    ફિનોલ્ફથેલીન ($8.2$ થી $10$)

Explore More

Similar Questions

મિથાઈલ ઓરેન્જ કયા દ્રાવણમાં લાલ રંગ આપે છે?

$Na_2CO_3$ ના $HCl$ સાથેના અનુમાપનમાં વપરાતો સૂચક.................. છે.

Difficult
View Solution

એક એસિડ-બેઇઝ સૂચક માટે,વિયોજન અચળાંક $K_a = 1.0 \times 10^{-5}$ છે. સૂચક એસિડિક સ્વરૂપમાં લાલ અને બેઝિક સ્વરૂપમાં ભૂરો રંગ ધરાવે છે. $80\%$ લાલ થી $80\%$ ભૂરા રંગમાં પરિવર્તન માટે જરૂરી $pH$ ગાળો કેટલો હશે?

ફિનોલ્ફથેલીન નીચેનામાંથી કયા ટાઇટ્રેશન માટે યોગ્ય નથી?

ફિનોલ્ફથેલીન નીચેનામાંથી કયા ટાઇટ્રેશન માટે સારો સૂચક નથી :-

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo