$MnS$ ની મંદ $HCl$ માં દ્રાવ્યતા માટેનું શ્રેષ્ઠ કારણ એ છે કે

  • A
    $MnCl_2$ નો દ્રાવ્યતા ગુણાકાર $MnS$ કરતા ઓછો છે
  • B
    ક્લોરાઇડ આયનો સાથે સંકીર્ણ આયનો બનવાથી $Mn^{2+}$ ની સાંદ્રતા ઘટે છે
  • C
    સલ્ફાઇડ આયનોનું મુક્ત સલ્ફરમાં ઓક્સિડેશન થવાથી તેમની સાંદ્રતા ઘટે છે
  • D
    સલ્ફાઇડ આયનોની સાંદ્રતા નિર્બળ એસિડ $H_2S$ બનવાથી ઘટે છે

Explore More

Similar Questions

જો $PbS$ નો દ્રાવ્યતા ગુણાકાર $3.4 \times 10^{-28}$ હોય,તો $0.001 \ M \ Pb^{2+}$ ના દ્રાવણમાંથી $PbS$ ના અવક્ષેપન માટે સલ્ફાઇડ આયનનું લઘુત્તમ સંકેન્દ્રણ કેટલું હોવું જોઈએ?

$298 \ K$ તાપમાને સિલ્વર ક્લોરાઇડનો દ્રાવ્યતા ગુણાકાર $1.8 \times 10^{-10}$ છે. $0.2 \ M \ NaCl$ ના દ્રાવણમાં $AgCl$ ની દ્રાવ્યતા ............ થશે.

Difficult
View Solution

$PbCl_2$ ની દ્રાવ્યતા કેટલી છે?

$298 \ K$ તાપમાને $Ag_2CrO_4$ નો $K_{sp} \ 1.1 \times 10^{-12}$ છે. $0.1 \ M \ AgNO_3$ ના દ્રાવણમાં $Ag_2CrO_4$ ની દ્રાવ્યતા ($mol/L$ માં) કેટલી હશે?

$(i) H_2O$,$(ii) 1 \ M \ NaCl \ (aq.)$,$(iii) 1 \ M \ CaCl_2 \ (aq.)$ અને $(iv) 1 \ M \ NaNO_3 \ (aq.)$ દ્રાવણમાં $AgCl$ ની દ્રાવ્યતાનો વધતો ક્રમ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo