નીચે આપેલી પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?
$ArN_2^+ X^- + Cu_2Cl_2 + HCl \to ArCl + N_2 + Cu_2Cl_2$

  • A
    ક્લોરિનેશન
  • B
    સેન્ડમેયર પ્રક્રિયા
  • C
    પર્કિન પ્રક્રિયા
  • D
    વિસ્થાપન પ્રક્રિયા

Explore More

Similar Questions

$p$-નાઈટ્રોએનિલીનનું $3,4,5$-ટ્રાયબ્રોમોનાઈટ્રોબેન્ઝિનમાં રૂપાંતર કેવી રીતે કરશો?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?
$CH_3CH_2CH_2CH_2NH_2 \xrightarrow{HNO_2} ?$

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બનતી નીપજો $A$ અને $B$ અનુક્રમે કઈ છે?

જ્યારે એસિટેમાઇડની પ્રક્રિયા $Br_2$ અને કોસ્ટીક સોડા $(NaOH)$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

જલીય દ્રાવણમાં નીચેનામાંથી કયું સૌથી વધુ બેઝિક છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo