નીચેના આલ્કલી ધાતુઓના હાઇડ્રોક્સાઇડની બેઝિકતાનો ક્રમ કયો છે?

  • A
    $LiOH < NaOH < RbOH < CsOH$
  • B
    $NaOH > LiOH > RbOH > CsOH$
  • C
    $CsOH > RbOH > NaOH > LiOH$
  • D
    $RbOH > CsOH > NaOH > LiOH$

Explore More

Similar Questions

આપેલી પ્રક્રિયા કઈ પ્રક્રિયાનું પરિણામ છે?
$Na_2CO_3 \cdot 10H_2O \xrightarrow[open]{air} Na_2CO_3 \cdot H_2O + 9H_2O$

ક્રાઉન ઈથર્સ અને ક્રિપ્ટન્ડ્સ શું બનાવે છે?

એક ધાતુનો ઓક્સાઈડ પાણી સાથે પ્રક્રિયા કરીને તેનો હાઈડ્રોક્સાઈડ,હાઈડ્રોજન પેરોક્સાઈડ બનાવે છે અને ઓક્સિજન પણ મુક્ત કરે છે. આ ધાતુનો ઓક્સાઈડ કયો હોઈ શકે?

જ્યારે $Mg$ હવામાં સળગે છે,ત્યારે તે શું ઉત્પન્ન કરે છે?

નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo